Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન સંસ્થાના સહયોગથી બાળકોના કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી

28/09/2021 00:09 AM

શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન-એનજીઓ, ભારતભરમાં બાળકોના કેન્સર માટે કામ કરતી સંસ્થાના સહયોગથી હોસ્પિટલના મણીભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટર ખાતે ૨૭ સપ્ટેમ્બરના રોજ બાળકોના કેન્સર વિશે જાગૃતતા ફેલાવવામાં આવી. સપ્ટેમ્બર મહિનો આંતરરાષ્ટ્રીય બાળકોના કેન્સર માટે જાગૃતતા ફેલાવવાનો મહિનો છે. જેમાં ગોલ્ડ રિબિન પહેરાવીને પ્રસંગને પ્રતીતીરૂપ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં હોસ...

એડીઆઈટી કોલેજમાં ગ્રીન બિલ્ડીંગ વીકની ઉજવણી

28/09/2021 00:09 AM

સીવીએમ યુનિ.ની ન્યુ વિદ્યાનગર સ્થિત એડીઆઈટી કોલેજ ખાતે ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (આઈજીબીસી) સ્ટુડન્ટ્સ ચેપ્ટર દ્વારા ગ્રીન બિલ્ડીંગ વીકની તાજેતરમાં ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. રાજીવ ભટ્ટના જણાવ્યા મુજબ ઉપરોક્ત સમયગાળામાં કુલ ચાર ટેકનિકલ, વેબિનાર, અલગ અલગ થીમ પર પોસ્ટર કોમ્પિટીશન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

સ્પીઆસ, સ્પેકમાં એફવાય માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ

27/09/2021 00:09 AM

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત, બાકરોલ સ્થિત, સરદાર પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એપ્લાઈડ સાયન્સ ખાતે બીએસસીના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટીના નીતિ નિયમ અને બીજી દરેક પ્રવૃતિઓની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કાર્યકારી ડો. સંજય ટેલરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્ય...

આણંદ જિલ્લા ફાર્માસીસ્ટોનું કોરોના વોરિયર તરીકે સન્માન

27/09/2021 00:09 AM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજયમાં ફાર્માસીસ્ટ કાયદાકીય લડત માટે અને ફરજ પર મૃત્યુ પામેલા ફાર્માસીસ્ટને આર્થિક સહાય માટે ગુજરાત રાજય ફાર્માસીસ્ટ વેલ્ફેર ટ્રસ્ટની રચના કરવાની મહત્વની જાહેરાત કાઉન્સિલના ચેરમેને કરી હતી. ટ્રસ્ટ મારફતે રાજયના રજીસ્ટર્ડ થયેલા ફાર્માસીસ્ટને આર્થિક મદદ ...

સત્ કૈવલ કોલેજ ઓફ ફાર્મસી સારસામાં પૂ. અવિચલદાસજી મહારાજશ્રીના ૭૧મા પ્રાદુર્ભાવોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ

25/09/2021 00:09 AM

પ.પૂ. અવિચલદાસજી મહારાજ શ્રી (ગુરુજી) પ્રેરિત સત્ કૈવલ કોલેજ ઓફ ફાર્મસી સારસામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈવલ જ્ઞાનપિઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય પ.પૂ. અવિચલદાસજી મહારાજશ્રીના ૭૧મા પ્રાદુર્ભાવોત્સવ નિમિત્તે તથા પ.પૂ. ગુરુજીની પ્રેરણાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ તથા વૃક્ષો વિશેની જાગૃતતા કેળવાય તે હેતુથી વૃક્ષારોપણ...

સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

25/09/2021 00:09 AM

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં કેમ્પસના સેક્રેટરી શિતલ પટેલ તથા ૧૦૦થી વધુ સહભાગીઓ સામેલ થયા હતા. આ પ્રવૃત્તિઓમાં બધા સહભાગીઓ સવારે ૭.૩૦ વાગે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે એકઠા થયા હતા અને મા...

કે.એમ.પટેલ ઓફ ફિઝિયોથેરાપી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ઓરિએન્ટેશન તથા યુનિફાઈડ સ્પોર્ટસ પરિચય કાર્યક્રમ

25/09/2021 00:09 AM

સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગુજરાત- આણંદ દ્વારા કરમસદ સ્થિત કે. એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા ઓનલાઈન સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ઓરિએન્ટેશન તથા યુનિફાઈડ સ્પોર્ટસ પરિચયનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુરૂકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના ફાઉન્ડર ડાયરેક્ટર તથા નેશનલ ટ્રેનર જિજ્ઞેશકુમાર ઠક્કર, સ્પે. ઓ. ગુજરાતના ટ્રસ્ટી તુષારભાઈ જોગલેકર તથા કોલેજના આચાર્ય ડો. હરિહરા ઉપસ્થિત રહ્યા હતાં. ...

રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કરેલ નોંધપાત્ર કામગીરી બદલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ રાજ્ય સરકાર દ્વારા સમ્માનિત

24/09/2021 00:09 AM

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદને રાજ્યકક્ષાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વર્ષ ૨૦૨૦-૨૧માં કરેલ નોંધપાત્ર યોગદાન અને ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ અને સર્ટિફિકેટથી સમ્માનિત કરવામાં આવી. શ્રી કૃષ્ણ હોસ્પિટલ તરફથી સંસ્થાના સી.ઈ.ઓ. સંદીપ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર વ-સચિવ જયપ્રકાશ શિવહરેના હસ્તે એવોર્ડ અને સર્ટિફ...

બોરીઆવી ખાતે એક દિવસીય સંસ્કૃત કાર્યશાળા

24/09/2021 00:09 AM

બોરીઆવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉ.મા. શાળા, બોરીઆવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત સંવર્ધન માટે એક દિવસીય સંસ્કૃત કાર્યશાળા યોજવામાં આવી હતી. શાળાના આચાર્ય ઠાકોરભાઈ જે. પટેલે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપ્યો હતો. સંસ્કૃત કાર્યશાળામાં એમ.વાય. દિક્ષણી (કલેક્ટર, આણંદ), ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડન...

એકતાનગર શાળામાં શૈક્ષણિક કિટ વિતરણ તથા વાલી મીટિંગ

24/09/2021 00:09 AM

બોરસદ તાલુકાની એકતાનગર પ્રા.શા. (નાપા તળપદ)ના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તે હેતુથી દાતા દ્વારા શૈક્ષણિક કિટ વિતરણ તથા વાલીઓમાં રસીકરણની સમજ ઉભી થાય તે હેતુથી જનજાગૃતિ અભિયાન ભાગરૂપે વાલી સંમેલનનું આયોજન એકતાનગર પ્રા.શાળામાં કરવામાં આવ્યું. જેમાં ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ, ચિંતનભાઈ પટેલ, ગ્રા.પં.સભ્ય મંજુલાબેન ઠાકોર, એસ.એમ.સી.ના સભ્યો, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા ધો. ૫ થી ૮ ન...

    

શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન સંસ્થાના સહયોગથી બાળકોના કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી

એડીઆઈટી કોલેજમાં ગ્રીન બિલ્ડીંગ વીકની ઉજવણી

સ્પીઆસ, સ્પેકમાં એફવાય માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ

આણંદ જિલ્લા ફાર્માસીસ્ટોનું કોરોના વોરિયર તરીકે સન્માન

સત્ કૈવલ કોલેજ ઓફ ફાર્મસી સારસામાં પૂ. અવિચલદાસજી મહારાજશ્રીના ૭૧મા પ્રાદુર્ભાવોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ

સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

કે.એમ.પટેલ ઓફ ફિઝિયોથેરાપી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ઓરિએન્ટેશન તથા યુનિફાઈડ સ્પોર્ટસ પરિચય કાર્યક્રમ

રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કરેલ નોંધપાત્ર કામગીરી બદલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ રાજ્ય સરકાર દ્વારા સમ્માનિત