Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
આણંદ કૈલાસભૂમિમાં ગેસ સગડી-નવીન ઓરડાનું લોકાર્પણ
28/09/2021 00:09 AM Send-Mail
આણંદ નગરપાલિકા સંચાલિત કૈલાસ ભૂમિમાં આણંદ નગરપાલિકાના સ્વભંડોળમાંથી નવીન ઓરડો તથા ગેસ સગડી ફિટીંગના કામનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નિરવભાઇ અમીન, શહેર પ્રમુખ મયુરભાઇ પટેલ, પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા, કારોબારી ચેરમેન સચિનભાઇ પટેલ, સ્મશાન-બાગ બગીચા ચેરમેન રાધિકાબેન રોહિત સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.


આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા