Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

વડતાલમાં ફાગણી-ચૈત્રી પૂનમે સર્જાતી સમસ્યા હલ કરવા પાંચ માળના મલ્ટી લેવલ પાર્કિંગ માટે ગ્રાન્ટ ફાળવવા માંગ

28/09/2021 00:09 AM

રાજય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલનો સમાવેશ કરાયાં બાદ વિવિધ વિકાસ કામો માટે ચક્રો ગતિમાન કરાયા છે....

કડાણા ડેમ વોર્નિંગ સપાટીએ : ખેડા જિલ્લામાં તા. ર૮, ર૯ સપ્ટે. ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ

27/09/2021 00:09 AM

ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયા માહોલ બાદ આજે પુન: વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો....

નડિયાદ: દાંડી માર્ગ ધોવાતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા મુખ્ય દંડકની લેખિતમાં તાકિદ

25/09/2021 00:09 AM

નડિયાદ શહેરમાંથી પસાર થતો દાંડી માર્ગ ધોવાતા મુખ્ય દંડકે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા લેખિતમાં માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને તાકિદ કરી છે....

નડિયાદમાં ૮૦ કરોડના ખર્ચ તૈયાર થનાર બસ સ્ટેન્ડના બાંધકામની એક ઇંટ પણ મૂકાઇ નથી

24/09/2021 00:09 AM

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં હાલ કાર્યરત જૂના બસ સ્ટેન્ડની કથળતી હાલતના કારણે મુસાફરો સહિત બસચાલકોને પણ અવરજવરમાં ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. બીજી તરફ બે વર્ષ અગાઉ નડિયાદમાં ૮૦ કરોડના ખર્ચ નવા બસ સ્ટેન્ડની જાહેરાત થયા બાદ આજદિન સુધી બાંધકામ અંગેની એકપણ ઇંટ મૂકવામાં ન આવ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે....

નડિયાદના સરદાર ભવનમાં કચરાપેટીઓ ખાલી કરવામાં તંત્રની આળસ

24/09/2021 00:09 AM

નડિયાદના સરદાર ભવનની સફાઈ કરવા માટે તંત્ર આળસ દાખવતું હોવાનું જોવા મળી રહયું છે. સદનનાં બીજા માળે કેટલીક કચરાપેટી ભરાઈને છલકાઈ રહી છે છતાં તેનો કચરો ખાલી કરાતો નથી. સદનમાં કામ માટે આવતા અરજદારોમાં ગંદકીના મુદ્દે રોષ જોવા મળે છે....

પરંપરા : ડાકોરના રણછોડજી મંદિરમાં શ્રાદ્ઘ પક્ષમાં રંગોથી સજાવાતી સાંજી

23/09/2021 00:09 AM

ડાકોરના શ્રીરણછોડજી મંદિરમાં શ્રાદ્વ પર્વની પરંપરાનુસાર પ્રભુની સન્મુખ વિવિધ રંગો દ્વારા સાંજી ભરવાનો પ્રારંભ કરાયો છે. મંદિરની પરંપરાનુસાર ઉત્થાપન સમયે શ્રી ઠાકોરજી સન્મુખ પાટ ઉપર રંગોથી સાંજી રચવામાં આવે છે....

નડિયાદમાં મોટાભાગના માર્ગો વરસાદમાં ધોવાઇ જતા રાહદારી, વાહનચાલકોને હાલાકી

22/09/2021 00:09 AM

નડિયાદ શહેરમાં મેઘરાજાની મહેર વચ્ચે મોટાભાગના માર્ગો પર જોખમી ખાડાઓ પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ માર્ગો તૂટી જવાના કારણે તેની ગુણવત્તા સામે પણ જાગૃતજનો સવાલ કરી રહ્યા છે....

નડિયાદમાં ૧ર કલાકમાં પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

22/09/2021 00:09 AM

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગઈરાતે ભારે ગાજવીજ સાથે મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ૧૨ કલાકમાં પાંચ ઈંચ વરસાદથી નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જિલ્લાના મહેમદાવાદ, વસો, માતર, મહુધા વગેરેમાં પણ ધોધમાર મેઘા જોવા મળ્યો હતો....

નડિયાદ એસ.ટી.ડિવિઝનના કર્મચારીઓનું પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર

21/09/2021 00:09 AM

નડિયાદ ડિવિઝનના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ બાબતે આજે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે....

ભાદરવી પૂનમે ડાકોર અને વડતાલમાં ભાવિકજનોનો મહેરામણ ઉમટયો

21/09/2021 00:09 AM

દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી બાદ ભાદરવી પૂનમનું ધાર્મિક મહત્વ રહેલું છે. આજે પૂનમ નિમિતે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર અને વડતાલમાં સવારથી જ ભક્તોનો અવિરત ઘસારો જોવા મળ્યો છે. દૂર દૂરથી ભગવાનના દર્શને ભાવિક ભક્તો પહોંચી રહ્યા હતા. જેના કારણે આ બન્ને યાત્રાધામમાં માનવ મહેરામણ જોવા જોવા મળ્યો હતો....